White Rann Kutch: કચ્છના પ્રવાસન સ્થળ સફેદ રણ ખાતે પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડો સફેદ રણની મુલાકાત લીધી હતી.