
Gujarat Sports Development: હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2026ના રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસરે ગુજરાતે રમતગમત...

Shaktidoot 2.0: ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ પ્રોત્સાહન આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘શક્તિદૂત 2.0’ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે રાજ્યમાં રમતગમત અને વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કુલ રૂ. 388 કરોડથી વધુના 37 જેટલા રમત સંકુલો અને લાઇબ્રેરી સહિતના માળખાકીય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.