Gandhinagar Sealing Drive: ગાંધીનગર મનપાએ ઝુંડાલમાં બાકી મિલકતવેરા બદલ 196 મિલકતો સીલ કરી. 62 મિલકતધારકોએ વેરો ભરતાં રૂ.14.04 લાખની વસૂલાત થઈ.