Jailer 2: સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મોસ્ટ અવેઇટેડ એક્શન ફિલ્મ ‘Jailer 2’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A સર્ટિફિકેટ મળી ગયું છે.