
Asian Games: એશિયન ગેમ્સ 2026માં ભારતીય પહેલવાન સુજીત કલકલે કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ પદક જીત્યું છે. પુરુષોની 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં સુજીતે તાજિકિસ્તાનના અબ્દુલમજીદ કુદિયેવને 10-9થી હરાવ્યો હતો....

Nitesh Siwach Asian Games Silver Medal: કહેવાય છે કે મજબૂત મનોબળ અને સતત મહેનતથી કોઈપણ મુશ્કેલીને હરાવી શકાય છે. ભારતીય પહેલવાન નિતેશ સિવાચે આ વાત સાબિત કરી છે. ઘૂંટણની ઈજા...

વિનેશ ફોગાટે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, પરંતુ વિનેશ એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, અને પસંદગી ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિ.ગ્રા. સિરીઝની સેમિફાઇનલમાં હારી ગઈ. તેણીએ 53 કિ.ગ્રા. વર્ગમાં ભાગ લીધો હતો. તેણીએ હરિયાણાની જ્યોતિને 7-1 થી હરાવીને ટ્રાયલનો પહેલો રાઉન્ડ મોટા અંતરથી જીત્યો હતો.