West Bengal :અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ સંસ્થા ટેક્નોલોજી, ડિજિટલ હેલ્થ અને અદ્યતન તબીબી સુવિધાઓના માધ્યમથી પશ્ચિમ બંગાળના તબીબી ક્ષેત્રના ભવિષ્યને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.