Salangpur Hanmumanji : લાભ પાંચમ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ સંયોગે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.