Salangpur Temple : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.