Gunmaster G9 Trailer: ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર રિલીઝ થયું છે. જેનેલિયા દેશમુખ અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળશે. ફિલ્મ 27 નવેમ્બરે રિલીઝ થશે.