Onion Price Hike Surat: સામાન્ય રીતે ‘ગરીબોની કસ્તુરી’ તરીકે ઓળખાતી ડુંગળીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન પહોંચતા બજારમાં આવક ઘટી...