Gujarat University New VC: ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે. શિક્ષણ વિભાગે આ પદ માટે ડૉ. પ્રથુલ રમેશભાઈ દેસાઈના નામની જાહેરાત કરી છે.