Diwali 2026: તહેવારો દરમિયાન રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ફાયર ટેન્ડર અને જરૂરી સાધન-સામગ્રી સાથે કર્મચારીઓ 24 કલાક ખડે પગે ફરજ બજાવશે.