Jamnagar: જામનગરમાં નવરાત્રિના પર્વ પહેલાં હિન્દુ સેના દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ખંભાળિયા ગેઇટ નજીક સંગઠનના કાર્યકરોએ યુવતીઓને સાવચેત રહેવા અપીલ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.