
Dahod શહેરમાં ગણપતિ આગમન દરમિયાન આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના APMC માર્કેટ નજીક કાલીયા ઠાકર ગણપતિના આગમન સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

Surat ના ઘોડદોડ રોડ નજીક રામચોક ખાતે ગણપતિ આગમન દરમિયાન અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે.