
India-New Zealand FTA 20 ઓક્ટોબર વિજયાદશમીના રોજ અમલમાં આવશે. પિયુષ ગોયલે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો. દ્વિપક્ષીય વેપારને મોટો વેગ મળશે.

BRICS Business Forum 2026: રાજધાની દિલ્હીમાં યોજાયેલા BRICS બિઝનેસ ફોરમના લીડર્સ સેશનને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICSની 20 વર્ષની સફર અને બદલાતા વૈશ્વિક વેપાર પર ભારતનો અભિગમ રજૂ કર્યો...

ભારત યુકે ટ્રેડ એગ્રીમેંટ હેઠળ 15 જુલાઈ 2026થી અમલમાં આવનારા નવા નિયમોના કારણે ભારતના બજારમાં અનેક બ્રિટિશ ઉત્પાદનો સસ્તા થવાની શક્યતા છે. ભારત અને United Kingdom વચ્ચે થયેલા આ મુક્ત વેપાર કરાર (FTA)નો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો અને આયાત શુલ્ક ઘટાડવાનો છે, જેના સીધા અસર ગ્રાહકોની ખરીદી શક્તિ પર જોવા મળી શકે છે.