Canada : કેનેડામાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન થયેલી એક વિમાન દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતકોની ઓળખ તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીસરન થિરુગ્નાનસંબંથમ તરીકે થઈ છે.