Ankleshwar : અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી એન્વાયરો ટેકનોલોજી લિમિટેડ (ETL) કંપનીમાં મંગળવારે સવારે 6.45 વાગ્યે 6 લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ એરેશન ટેન્કની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી.