Operation Health Gujarat: ગુજરાતના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ નામના જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.