
Defence Cooperation: ભારત અને કુવૈતે રક્ષા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

વડાપ્રધાન Narendra Modi પોતાના પાંચ દેશોના પ્રવાસના ત્રીજા તબક્કામાં આજે Swedenની મુલાકાતે જશે. સ્વીડનના વડાપ્રધાન Ulf Kristersson સાથેની બેઠક દરમિયાન વેપાર, ગ્રીન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિફેન્સ અને ઇનોવેશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા થવાની છે.