Surat: સુરતના સિંગણપોર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.