Vadodara News: વડોદરાના સયાજીબાગમાં રૂપિયા 12.70 કરોડના ખર્ચે મગર નિરીક્ષણ પુલ બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી વિશ્વામિત્રીના મગરો નિહાળી શકશે.