Gujarat Corporate Badminton Rann 2026 : ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA)ના સહયોગથી ભુજ ખાતે યોજાયેલા બે દિવસીય ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ 2026 ટુર્નામેન્ટનું શાનદાર આયોજન થયું હતું.