Gandhinagar : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.