Congo Boat Accident: કાંગોમાં દુર્ઘટના થઈ છે. કાંગો નદીમાં બે મોટર બોટ વચ્ચે ટક્કર થઈ છે. 30 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ થયું.