Adani Ports: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ના કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ની ક્ષમતા હવે બમણી થઈને 3.2 મિલિયન TEUs થઈ ગઈ છે.