Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં CISF કેમ્પમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. બસોહલી વિસ્તારમાં આવેલા CISF કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી.