Madhya Pradesh : મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 10 વર્ષથી વધુ ઉંમરના નામીબિયાઈ નર ચિત્તા'ગૌરવ'નું સોમવારે સાંજે આશરે 4 વાગ્યે સારવાર દરમિયાન મોત થયું.