RBI Digital Payment Rule: દેશમાં ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગ સાથે જોડાયેલી છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે RBI ગ્રાહકોની સુરક્ષા માટે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે.