Share Market Closing: ભારતીય શેરબજારમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા.