A

Anushka Sharma

Ind Vs Eng: અનુષ્કા શર્માને મળી ઈન્ડિયાની T20 અને વનડે ટીમની કમાન, ઈંગ્લેન્ડ સામે રમશે 3 ફોર્મેટમાં સિરીઝ

Ind Vs Eng: અનુષ્કા શર્માને મળી ઈન્ડિયાની T20 અને વનડે ટીમની કમાન, ઈંગ્લેન્ડ સામે રમશે 3 ફોર્મેટમાં સિરીઝ

Ind Vs Eng: ઈંગ્લેન્ડ મહિલા-A સામેની સિરીઝ માટે ઈન્ડિયા-Aની ત્રણ ટીમ જાહેર થઈ છે. અનુષ્કા શર્મા T20 અને વનડેની કેપ્ટન, જ્યારે મિન્નુ મણિ મલ્ટી-ડે ટીમની કેપ્ટન બન્યાં છે.

Nancy Shukal
ઇંગ્લેન્ડ એ સામેની શ્રેણી માટે ભારત એ મહિલા ટીમમાં ફેરફાર, નિકી પ્રસાદ અને મિન્નૂ મણિને તક

ઇંગ્લેન્ડ એ સામેની શ્રેણી માટે ભારત એ મહિલા ટીમમાં ફેરફાર, નિકી પ્રસાદ અને મિન્નૂ મણિને તક

ઇંગ્લેન્ડ એ સામે રમાનારી વનડે અને ટી20 શ્રેણી માટે ભારત એ મહિલા ક્રિકેટ ટીમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. મહિલા પસંદગી સમિતિએ જાહેર કરેલા નવા સ્ક્વોડ મુજબ નિકી પ્રસાદ અને મિન્નૂ મણિને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નિકી પ્રસાદને ભારત એની ટી20 ટીમમાં જ્યારે મિન્નૂ મણિને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓને પ્રેમા રાવતના સ્થાને તક આપવામાં આવી છે.

Growth Now News
RCBની જીત બાદ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા, લીધા આશીર્વાદ

RCBની જીત બાદ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા, લીધા આશીર્વાદ

Virat Kohli Premanand Maharaj Visit: વૃંદાવન: IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને સતત બીજી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. બંનેએ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. IPL ફાઇનલ જીત્યાના બે દિવસ પછી, બંનેએ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં...

Rupin Bakraniya