
Anand Python Rescue: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણગામમાં 17 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

આંકલાવ તાલુકાના અંબાવ નજીક આજે એસટી બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.