
Surat : અલથાણ વિસ્તારમાં વેપારીનું કારમાં અપહરણ કરીને તેમના પર ચપ્પુ વડે હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે બે બિલ્ડરના પુત્ર સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપ્યા.

Surat : શહેરના અલથાણ-વેસુ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પરથી પટકાતા 16 વર્ષીય સગીર શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે બાંધકામ સાઈટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા.