
AI Technology: ઇન્ફોસિસના સહ-સ્થાપક અને NTAના પરીક્ષા સુધારાઓ માટે રચાયેલા ઉચ્ચસ્તરીય કાર્યબળના અધ્યક્ષ નંદન નીલેકણિએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને મોટા પાયે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ભારત નેતૃત્વ કરશે.

Gujarat : KMS-2025-26 ડાંગરની ખરીદી અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ, મહિસાગર,આણંદ અને પંચમહાલ એમ 04 જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો પર અમલ.
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક સેક્ટર્સના ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન ટુ વન બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના...
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા...