Special Train: તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને એકતાનગર વચ્ચે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.