Ahmedabad Kharikat Canal Review: અમદાવાદ શહેરના મહત્ત્વાકાંક્ષી ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.