
ESIC Gujarat Super Speciality Treatment: રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે (ESIC) એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૬...

Employees’ State Insurance Corporation (ESIC) દ્વારા આ પહેલ કામદારો માટે મજબૂત સામાજિક સુરક્ષા કવચ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. દેશભરના કામદારોના આરોગ્યનું સમયસર નિદાન થઈ શકે અને ગંભીર બીમારીઓ અટકાવી શકાય તે હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.