માત્ર ડાયટ નહીં, સારી આદતો પણ જરૂરી, વજન નિયંત્રણમાં રાખવા આ બાબતોનું રાખો ધ્યાન
આજની વ્યસ્ત જીવનશૈલીમાં વધતું વજન એક સામાન્ય સમસ્યા બની રહ્યું છે. સ્થૂળતા માત્ર શરીરનું વજન વધારતી નથી, પરંતુ ટાઇપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે. તેથી વજન નિયંત્રણ માટે માત્ર ડાયટ નહીં, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.
Growth Now News