વૈભવ સૂર્યવંશીએ કર્યો ફીમાં વધારો, IPLમાં સફળતા બાદ બ્રાન્ડ વેલ્યૂ વધી
Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો નવો ‘વન્ડરકિડ’ બનીને સામે આવ્યો છે. તેની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, જો વૈભવ ક્યારેય IPL ઓક્શનમાં સામેલ થશે, તો તેના માટે 30 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી શકે છે.
Rahul Desai