USA Iran Conflict: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન તરફથી એક મોટો દાવો સામે આવ્યો છે. ઈરાનની સ્થાનિક મીડિયા મુજબ, અમેરિકન લડાકૂ વિમાનને નિશાન બનાવ્યા બાદ તેના પાઇલટને કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ મધ્ય ઈરાનના આકાશમાં અમેરિકી ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ઈરાની...