અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ નવા VC-25B બ્રિજ એરક્રાફ્ટનું અનાવરણ કર્યું છે. ટ્રમ્પે આ વિમાનને અમેરિકી શક્તિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાવ્યું છે. અત્યાધુનિક સુરક્ષા અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ આ એરક્રાફ્ટ આગામી પેઢીના Air Force One કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન તરીકે સેવા આપશે. નવા એર ફોર્સ વનને લઈને ટ્રમ્પે શું કહ્યું, જોઈએ આ અહેવાલમાં.