
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને મોટો દાવો અને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પના કહેવા મુજબ ઈરાન પરમાણુ કરાર કરવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા ફરીથી ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા કરી શકે છે.

Sensex Rally Iran US Peace Deal: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના અહેવાલો સામે આવતા વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી. સેન્સેક્સ 1,695 અંક એટલે કે 2.30 ટકાના વધારા સાથે 75,527.95 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 461.30 અંક...

US Iran Peace Talks 2026: મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે, અમેરિકા અને ઈરાન ફરીથી વાતચીત કરવા સંમત થયા છે. વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો બંને દેશો વચ્ચે કોઈ કરાર થાય તો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ...