વેલકમ ટુ ધ જંગલ'નો ધમાકેદાર ટ્રેલર રિલીઝ, અક્ષય-સુનીલની જોડી ફરી મચાવશે ધૂમ
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત કોમેડી-એન્ટરટેઇનર ફિલ્મ *'વેલકમ ટુ ધ જંગલ'*નો ટ્રેલર આશરે 4 મિનિટ 10 સેકન્ડ લાંબા ટ્રેલરમાં સ્ટાર્સની મોટી ફોજ જોવા મળે છે, જે દર્શકોને હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ આપવાની તૈયારીમાં છે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે, જે એક ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારબાદ ફિલ્મના તમામ પાત્રોનો પરિચય કરાવવામાં આવે છે અને જંગલમાં શરૂ થાય છે એક અનોખું સાહસ.
Rahul Desai