
US Visa: અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધવાના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પ સરકાર વિદેશી નાગરિકોના વિઝા અને ઇમિગ્રેશન સ્ટેટસ અંગે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં સંભવિત સમજૂતીના સંકેતો આપ્યા છે, જ્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ પણ “એમઓયુ પર કામ ચાલુ છે” કહીને વાતચીત આગળ વધતી હોવાનું જણાવ્યું છે.

અમેરિકાના White House નજીક શનિવારે સાંજે થયેલા ગોળીબારથી હાહાકાર મચી ગયો હતો. ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસમાં હાજર હતા. શંકાસ્પદ હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા સીક્રેટ સર્વિસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં હુમલાખોરનું મોત થયું હતું. ઘટનામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે FBI સહિતની એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.