
Ahmedabad Rural Police GUARDIAN Initiative: માર્ગ અકસ્માતો ઘટાડવા, ટાળી શકાય તેવા મૃત્યુ અટકાવવા અને વાહનચાલકો તથા રાહદારીઓ માટે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા અમદાવાદ ગ્રામીણ પોલીસે G.U.A.R.D.I.A.N. નામની વ્યાપક જિલ્લાવ્યાપી પહેલ શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત બાદની કાર્યવાહી કરતાં આગળ વધીને અકસ્મતોને થતાં પહેલાં જ રોકવા માટે સંકલિત અને ડેટા આધારિત વ્યવસ્થા ઊભી કરવાનો છે. G.U.A.R.D.I.A.N.નો અર્થ શિસ્ત,...

અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. તેવામાં આજે સવારે અમદાવાદમાં આવેલા નોબલ નગર બ્રિજ પર આજે ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક જ મહિનામાં ત્રણ અકસ્માત થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં બાઈક ચાલક બ્રિજની પાડી સાથે અથડાતા તેને ગંભીર રીતે ઘાયલ થયો છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક બાઈક ચાલકની મદદ દોડી આવ્યા હતા.