
Shardiya Navratri 2026: નવરાત્રિના પાવન પર્વમાં શક્તિની આરાધના અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

Karnali Kuber Bhandari: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે સર્વપિતૃ અમાસ અને શનિવારના સંયોગે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

ગાંધીનગર ખાતે આવેલા રુપાલમાં ખોડિયારમાંના મંદિરમાં કાલે રાત્રે ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ચોર મંદિરના અંદર તાળુ તોડીને ઘૂસ્યો હતો. અને દાન પેટીમાં રહેલા પૈસા લઈને ભાગી ગયો હતો. આ વાતની જાણ પોલીસને થઈ તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.