T

Talaja News

Bhavnagar: શેત્રુંજી ડેમ 100% ભરાયો, 20 દરવાજા ખોલાયા; 4,800 ક્યુસેક પાણી છોડાયું

Bhavnagar: શેત્રુંજી ડેમ 100% ભરાયો, 20 દરવાજા ખોલાયા; 4,800 ક્યુસેક પાણી છોડાયું

Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ખાતે આવેલો શેત્રુંજી ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 100 ટકા ભરાઈ જતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

Nisha Parmar
Bhavnagar: તળાજાના રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ, મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર

Bhavnagar: તળાજાના રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ, મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર

Bhavnagar: તળાજા તાલુકાના રત્ન કલાકારો દ્વારા ભાવ વધારાની માંગને લઈને મંગળવાર, 18 ઓગસ્ટ 2026ના રોજ મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. રત્ન કલાકારોએ એકતા સાથે રેલી યોજી તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાની વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું.

Rahul Desai
તળાજાની જય જનની સાયન્સ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

તળાજાની જય જનની સાયન્સ સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ રેલી યોજી આપ્યો ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજાની જય જનની સાયન્સ સ્કૂલ ખાતે 10 ઓગસ્ટ, 2026ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં એશિયાટિક સિંહના સંરક્ષણ અને તેના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા DFO યોગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપી વન્યજીવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Rahul Desai
ચોમાસામાં બજારમાં આવી વાસોતી: ભાવનગર અને સૌરાષ્ટ્રની ધરતીની કુદરતી ભેટ, ગ્રામ્ય પરિવારો માટે આવકનો સ્ત્રોત

ચોમાસામાં બજારમાં આવી વાસોતી: ભાવનગર અને સૌરાષ્ટ્રની ધરતીની કુદરતી ભેટ, ગ્રામ્ય પરિવારો માટે આવકનો સ્ત્રોત

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ભાવનગર અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી વાસોતીની ભાજી બજારમાં જોવા મળે છે. જંગલ અને ડુંગરોની ભીની જમીનમાં કોઈપણ પ્રકારની ખેતી કે ખાતર વગર કુદરતી રીતે ઉગતી આ વનસ્પતિ સ્થાનિક લોકો માટે ચોમાસાની ખાસ ભેટ બની રહે છે.

Rahul Desai