S

Sunny Deol

Sunny Deol ફરીથી થિયેટરમાં મચાવશે ધૂમ, 'સૂર્યા' ફિલ્મમાંથી ફર્સ્ટ લુક થયો રિલીઝ

Sunny Deol ફરીથી થિયેટરમાં મચાવશે ધૂમ, 'સૂર્યા' ફિલ્મમાંથી ફર્સ્ટ લુક થયો રિલીઝ

Sunny Deol: "સૂર્યા: અંત સે આરંભ તક"નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. મોશન પોસ્ટરમાં સની દેઓલ સુંદર લુકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર રિલીઝ થતાં જ ફેન્સે પ્રતિક્રિયા આપી.

Nancy Shukal
Ranbir Kapoorની ફિલ્મ 'રામાયણ'માં ઈંગ્લિશ વર્ઝન કેમ હશે ટૂંકું? જાણો કારણ

Ranbir Kapoorની ફિલ્મ 'રામાયણ'માં ઈંગ્લિશ વર્ઝન કેમ હશે ટૂંકું? જાણો કારણ

Ranbir Kapoorની આગામી ફિલ્મ 'રામાયણ'ના હિન્દી અને ઈંગ્લિશ વર્ઝનના રનટાઈમમાં 30 મિનિટનો મોટો તફાવત હોવાની ચર્ચા છે, જેમાં ઈંગ્લિશ વર્ઝન નાનું રાખવામાં આવ્યું છે.

Nancy Shukal
'બંદર'નું ટીઝર જોઈને ગદગદ થયા સની દેઓલ, ભત્રીજા કરણે કહ્યું- 'ચાચા, તમે કમાલ લાગો છો

'બંદર'નું ટીઝર જોઈને ગદગદ થયા સની દેઓલ, ભત્રીજા કરણે કહ્યું- 'ચાચા, તમે કમાલ લાગો છો

સની દેઓલના પુત્ર કરણ દેઓલે પણ ટીઝર શેર કરતા લખ્યું, "વાહ!! 'બંદર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. બોબી ચાચા, તમે કમાલ લાગી રહ્યા છો" બોબી દેઓલ હાલ પોતાની આગામી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેના કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેના કારણે દેઓલ પરિવાર તરફથી પણ ખાસ પ્રતિક્રિયા સામે આવી રહી છે.

Rahul Desai