નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
Sukhbir Singh Badal Attack: બાદલ પર ગુરુદ્વારા પરિસરમાં હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક નિહંગ શીખે તેમના પર ધારદાર હથિયાર, કૃપાણથી હુમલો કર્યો હતો. ઘટનામાં બાદલના હાથમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર માટે નાંદેડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુરુદ્વારા પરિસરમાં થયો હુમલો
મળતી માહિતી મુજબ, નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના ગુરુદ્વારા ખાતે...
Rupin Bakraniya