S

Shravan Festival

વડનગર શ્રાવણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, ત્રણ રવિવારે 38 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

વડનગર શ્રાવણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, ત્રણ રવિવારે 38 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

Vadnagar Shravanotsav 2026: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રાવણ માસના ત્રણ રવિવારે અત્યાર સુધીમાં 38,119 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી છે. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના સમન્વય સમાન આ મહોત્સવમાં શિવ આરાધના ઉપરાંત નૃત્ય, શાસ્ત્રીય સંગીત, ભજનો, હુડો રાસ અને આકર્ષક લાઇટિંગ-લેસર શો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે.

Rupin Bakraniya
વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજી ઐતિહાસિક નગરી

વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજી ઐતિહાસિક નગરી

Vadnagar Shravanotsav: ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજે વહેલી સવારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વડનગર શ્રાવણોત્સવ'નો આજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી વડનગરની ધરતીને સાંસ્કૃતિક ચેતનાથી તરબતર કરી હતી. આ અવસરે તેમણે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ...

Rupin Bakraniya