Share Market Today: આજે બુધવાર 3 જૂને ભારતીય શેર બજારની શરૂઆત સુસ્તી સાથે થઈ છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂ-રાજનીતિક તણાવ (ભૌગોલિક રાજકીય તણાવ)ની અસર રોકાણકારોની સેન્ટિમેન્ટ પર સ્પષ્ટ જોઈ શકાય છે. તેને કારણે શેર માર્કેટ લાલ નિશાન સાથે ખૂલ્યું હતું.